આપણું આ શ્રી શારદા કેળવણી મંડળ તેના આ અઠ્ઠાવનમાં (૫૮) વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આપણે ગૌરવ અને ધન્યતા અનુભવીએ છીએ. આ કાર્યમાં મંડળના સભાસદો, વિવિધ વિભાગના આચાર્યશ્રીઓ , શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીઓનો સહકાર મળતો રહ્યો છે તેનો આનંદ છે. ભવિષ્યમાં પણ સૌનો સહકાર મળી રહેશે તેવી અમને શ્રદ્ધા છે. સૌની કાર્યતત્પરતા અને શુભ નિષ્ઠાથી સંસ્થા દિનપ્રતિદિન ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરશે જ.
"ગીતાભવન" , રત્નાકર માતા રોડ , કપડવંજ - ૩૮૭૬૨૦
Website : ww.lmshardamandir.org
• મનહર શિશુ વિહાર - બાલમંદિર માટે આપણા જન્મદિન, યાદગાર પરાશઅંગે યા પ્રિય આત્મજનોની યાદમાં ₹ ૫૦૦૧ /- આપી "સ્મરણ ત્તિથી" યોજનામાં સહભાગી બનવાની હાર્દિક અપીલ કરીએ છીએ.
• અમારી ઉપરોક્ત સંસ્થામાં કોમ્પ્યુટર વિભાગમાં દાંતના નામ સાથે અગર નામ વગર કોમ્પ્યુટર મશીન પણ ભેટ રૂપે સ્વીકારવામાં આવે છે.
• શ્રી શારદા કેળવણી મંડળ, કાપડવંજને આપવામાં આવતું દાન ઈન્ક્મટેક્સ એક્ટ સેકશન ૮૦-જિ (80-G) મુજબ કરમુક્ત છે.
I cherish the memories, the favorite past times I had in my life! I look forward to keeping in touch always while I am away. Sharda Mandir has provided me a wonderful environment and opportunity to learn and grow myself academically as well as it taught me a wonderful lessons of life to make myself what I am today with its best practice, environment, and "Sanskar".
Vivek Shah, Software Engineer

Some Text Will be here.
હેમલભાઈ શાહ
મહેન્દ્રભાઈ શાહ
હસમુખભાઈ શાહ
દિલીપભાઈ શાહ
જગદીશભાઈ શાહ
કિરીટભાઈ શાહ
પ્રફુલભાઇ શાહ
મુકેશભાઈ પરીખ
ગોપાલભાઈ પટેલ
હિતેશકુમાર પટેલ
ગૌતમભાઈ પટેલ
બિરેન્દ્રભાઈ શાહ
અનિલભાઈ પટેલ
હરિવદનભાઈ તલાટી
આચાર્યશ્રી , શૈલેષભાઇ પટેલ
ઈ.આચાર્યશ્રી , ચેતનકુમાર પટેલ
આચાર્યશ્રી હેમલત્તાબેન ગોર
આ શાળામાં ૩ થી ૫ વર્ષ સુધી ના બાળકોને દાખલ કરવામાં આવે છે. ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં વિદ્યાર્થીઓની સંખ્યા ૪૮ છે. આ સંખ્યાને બે વિભાગમાં ફાળવવામાં આવે છે. જેમાં જુનિયર કેજી ના બે વર્ગો, સિનિયર કેજી ના બે વર્ગો. વર્ષ દરમ્યાન બે પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. ચારેય વિભાગ માં શ્રેષ્ઠ વિદ્યાર્થી ની પસંદ કરીને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. બાળકોને સંસ્થામાં જ તૈયાર કરાયેલ પોષણક્ષમ અને સ્વાસ્થ્યપૂર્ણ પૌષ્ટિક નાસ્તો નિયમિત આપવામાં આવે છે.
ધોરણ ૧ થી ૮ના ૧૬ વર્ગોની આ પ્રાથમિક શાળામાં ૯૦૧ કુલ વિદ્યાર્થીઓ છે. જેમાં કુમારની સંખ્યા ૫૨૧ અને કન્યાની સંખ્યા ૩૮૦ છે.